Posts

મન મારુ હર્ષાય

Image
મન મારુ હર્ષાય Ⓒ  ટહુકા કરતો મોરલો મોટેથી સંભળાય  ખળ ખળ વેહ્તું પાણી સરળ સરળ જાય  આભ સમો ઊંચો પર્વતલો ચમકતો દેખાય  હૃદય મારુ ગાતું ગીત સાંભળી મન હર્ષાય  પીળા તે એ ફૂલડાં પર્વત પર લહેરાય  લીલા લીલા ઝાડવા એક બીજા માં સંતાય સામે નાચતું હરણ્યું વેગ થી પસાર થાય  હૃદય મારુ ગાતું ગીત સાંભળી મન મલકાય  વાદળા રહિત આભ માં પક્ષી જયારે ગાય  હલકા સરળતા એ વાયરે સુંદર કવિતા ઘડાય  આથમતો સૂર્ય જયારે કેસરી રંગ ભરતો જાય  હૃદય મારુ ગાતું ગીત સાંભળી મન ખુબ હર્ષાય  શું વરણું આગળ હવે જયારે ચંદ્ર તારા દેખાય  મોર ગયો પોઢી હવે તો ઘૂવડ છે ડાયરો ગાય  આ સંગીત યજ્ઞમાં જયારે શિયાળ પણ સંભળાય  હૃદય મારું શાંત થઇ મન પણ સુઈ જાય.... -ધ્રુવ પંડ્યા  Ⓒ દિનાંક: ૧૫ એપ્રિલ ૨૦૨૩ 

હરિ તમારો સાથ

Image
 શ્રી ગણેશાય નમઃ  જીવન ના પ્રતેક પડાવ માં નારાયણ કોક ને કોક સ્વરૂપ માં મારી રક્ષા એ દોડ્યા છે. એ ક્યારેક માં બને ને તો ક્યારેક મિત્ર બની ને, તો ક્યારેક પિતા સ્વરૂપે, તો કરાયે એક કુતરા ના પ્રેમ માં! જીવન માં માન, સન્માન તો ફક્ત નારાયણ થી છે, બાકી તો અવર-જવર છે. આત્મા ની પ્રાર્થના કેમ છે એનો મને ભાસ થયો ત્યારે આ કાવ્ય ની રચના થઇ છે. આ કાવ્ય મેં રાધાકૃષ્ણ અને અનેક દેવી દેવતા ને સાક્ષી રાખી વેન્ચુરા સનાતન મંદિર માં લખ્યું છે.  --------- હરિ થકી ચાલે નાવ મારી નાની મત્સ્યરૂપએ મોકળો માર્ગ બતાવે જાણી  આંખ ના આંસુ લુછવા અચૂક એજ આવે જમાડવા તે ધાન પણ અઢળક લાવે  વિસાત નથી મારી કે હું સમજુ એમની લીલા  શ્યામલ કૃષ્ણ કાનજી પેહરે પીતાંબર પીળા  કુંવરબાનું મામેરું અઢળક કરે ક્યારેક તે  તો ક્યારેક બની ગિરધર મીરાના દુઃખ હરે તે  વાંસળી તેની નારાયણના પ્રેમિલા વેણ ભ્રમાંડજેમાં વસે તેવા કમળ રૂપી નેણ ચારણકમળ થી નથી ખસતું મારુ ધ્યાન  એ હરિનામ સાંભળતા આત્મા ભુલે ભાન  શું ગાવ  ગીત  એના જે પોતે  છે  સ્વર  નિર્બળ નો વિધાતા મારો એ ઈશ્વર  હે હરિ તને ભાજી એટલીજ મંગુ વાત  મને તુજમાં હંમેશા રાખજે હે દીનાનાથ  - ધ્રુવ પંડ્યા

શોધ

Image
 શ્રી ગણેશાય નમઃ  આ કવિતાની રચના કરતા કેટલો વખત થયો તે યાદ કરો ખુબજ અઘરો છે. ઈશ્વરની ખોજ પ્રત્યેક મનુષ્યને જાણતા અજંતા હોયજ છે. મનુષ્ય નાસ્તિક હોય કે આસ્તિક, ઈશ્વર કદી તેની રચના મ ભેદભાવ નથી રાખતો. મોટો તફાવત એ છે, કે નાસ્તિક મનુષ્ય પોતાની ઉર્જા ઈશ્વરના અસ્તિત્વ ને નકારવા માં અને ઈશ્વરના અસ્તિત્વના અભાવ માં શું કરવું તે વિચવારમાં પસાર કરે છે. આસ્તિક મનુષ્ય ઈશ્વરની મહાનતા અને એની રચનાના ગુણગાન માં સમય પસાર કરે છે. આ કવિતા માં હું પોતે ઈશ્વર ને શોધું છું. ઈશ્વર ને શોધતા શોધતાજ મને તત્વજ્ઞાન થાય છે. ઈશ્વર મારી સાથે અને પાસે છે અને તે હંમેશા માટે મારુ હિત ઈચ્છે છે. મારી માનવીય બુદ્ધિ ફક્ત તેને સમજવાની ક્ષમતા નથી ધરાવતી.  Credit: https://fineartamerica.com/ શોધ  ખોજ માં તારી ભ્રમણ કરું શેરીએ શેરીએ હું રોજ ફરું  હે મને બનાવનારા છે તું ક્યાં? તું જ્યાં કહીશ હું આવીશ ત્યાં  વૃક્ષ માં તારો વાસ છે શું ? જો હોય તો વૃક્ષને ભેટીશ હું  શું ખીલનારા કમલ માં તારો વાસ? ઉગમતા સૂર્યના સ્પર્શ નો તું આભાસ શું છે તું પક્ષીઓ ની વાત માં? પવિત્રતા અને મીઠાસ માં પરમાત્મા નદીના ના વહેતા નિરમા શું છે તું? કદાચ! નહ

Ballad of an Old Soul!

Image
 Shree Ganeshay Namah!  I wrote this poem with inspiration or words from within... Lately, the time has been a bit strenuous and every day is a new revelation. Hope this makes sense or resonates with you... And yes, I am choosing a Gandalf Pic! No one is a better old soul than  Gandalf the Grey!                          Ballad of an Old Soul! Do not keep looking back, nor carry that memory sack Else it gets harder to walk, as your past sneak and stalk When your eyes gaze straight, you are molding a vital trait the future is in thoughts vanguard, now is the time! to toil very hard Ready your crew, choose wisely! think through and plan p recisely Synergy of the vision is paramount, For history to scribe glorious account When your boots are on the ground, there will be folks who will frown  navigate and keep marching ahead, while fear of criticism you shed  Preserve your identity and beliefs, As you emerge from the oceanic reefs lead as the light guides a soul free, amidst the storm, as a
Image
 શ્રી ગણેશાય નમઃ  કેવટ સખા પાર કેવટ જ્યારે સ્વામી ને  પાર લાવે , મનોમન સ્વામી અને સેવક હર્ષાવે, કેવું તે કૌતુક આ જોનારા ને થાય, શું સંસાર ચલાવનાર હોડી માં સમાય? વિધિના વિધાન ખેડનારો નાવડીમાં બેઠો  વચન, કર્મ અને ભગવતનો અલૌકિક ભેટો  શ્રી રઘુવર ને ગુમાવનારા ધ્રુસકે ને ધ્રુસકે રડે  આવો દીકરો અને રાજા હવે પાછો ક્યારે જડે? ગંગાજીનું જળ પણ અતિ અશ્રુમય શાંત છે  સ્વામીથી વિખુટી થવાની સજા એકાંત છે  લક્ષ્મણ અને જાનકી રઘુભૂમિ ને નમન કરે આગળ હવે શું એનું ચિંતિત ચિત્ત ભ્રમણ કરે  મનોમન ત્રિકાળ દર્શી મલકાય એમ  અવતર્યાના જાણે વિધાન પૂરા થાય જેમ  જાને તે સૌના મન અને હૃદય ની વ્યથા  રક્ષા અને હેતના આશિર્વદ આપે જતા  જેમ- જેમ નાવડી કિનારે નજીક આવે  મત્સ્ય, સૂર્ય, પક્ષી પણ રામ જાય બોલાવે  નાવ જ્યારે તટ ને સ્પરશી નમન કરે  તટપાર ના દૃશ્ય નું નયન ગમન કરે  કેવટ કિનારે આવી સ્વામી ને ઉતારે  કહો નાથ, શું સેવા હવે ભાગે અમારે? કહે રામ, હે શ્વેત તારનારા ને તારનાર ! કર્યો છે તે મારા ઉપર જન્મ મુક્ત ઉપકાર  રાખ આ મુદ્રા, મારી  ભેટ સ્વીકાર  કેવટ હાથ જોડી ને રહ્યો છે નકાર  કેમ કરતા એક કેવટ સ્વીકારે બીજાની ભેટ? આપવું હોય તો

Independence

Image
  Oh, how beautiful a free finch is! Soaring high amongst blue skies no longer the chains rule its wings free soul it fathoms, continue to rise Whilst, the sun hinders, clouds blinds, valorous finch possesses, uncuffed mind baptized by the sun's light, bright it shines no creation can now hold the finch confined Despite the perils, finch lands in Eden, the land of its own but the fruit forbidden  feeding itself and all the benignant scions They pave and prosper Eden into a Zion Calmly, time fades so does finch's revolution scions still struggle to recognize contribution Trust they preach, in the freedom they believe An inclusive zion, they still continue to weave  -Dhruv Pandya  © 06/10/2021  

Leader

Image
જય શ્રી ગણેશાય નમઃ  Leader When I embarked on my journey towards corporate culture, I was fresh out of the non-profit world. Believe it or not, it's like a sheep trying to survive in a lion's den for a handsome prize. Nevertheless, fate always has plans, and then there are mentors. These individuals are heroes who have a passion to help, train, and most important of all Listen! I have been lucky enough to be a mentee to some of the amazing mentors throughout my personal and professional career. Without them, I would not have survived the lion's den. One of my Mentor is leaving the company soon and I would like to dedicate this poem as a gift to her!  When one sails through life’s sea, Opposing current sculpts you to be To be the one befriending the wave Amidst fiery sea rosed path one pave That bravery to pave a rut is titanic  Formidable soul’s character galvanic For hardwork has no one cinch vicar One’s vision and greater goal bigger One always sentinels its pupil prize S